ViseshWankaner વાંકાનેરના પત્રકાર નીલેશ ચંદારાણાના માત્રુ શ્રીનું દુખદ અવસાન By admin Last updated Apr 23, 2018 Share વાંકાનેરના પત્રકાર નિલેશભાઈ ચંદારાણાના માતાશ્રી મંજુલાબેનનું તા. ૨૨ ના રોજ અવસાન થયેલ છે. જેમનું ઉઠામણું તથા પીયર પક્ષની સાદડી તા.૨૭ ને શુકવારના રોજ સાંજે 5-30 કલાકે લુહાણા ભોજનશાળા, દિવાનપરા,વાંકાનેર ખાતે ભાઈઓ તથા બહેનોનું સાથે રાખેલ છે. Share this:TwitterFacebook Share FacebookTwitterGoogle+ReddItWhatsAppPinterestEmailTelegram