Billboard ad 1150*250

મોરબીમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં દોડ સ્પર્ધા યોજાશે

0 53
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        બધિર દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ-2019નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમત અધિકારી અને મોરબી સ્પોર્ટસ કાઉન્સીલ ઓફ ધ ડેફના સહયોગથી 100 મીટર અને 200 મીટર દોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટેનું ફોર્મ તમે મોરબી સ્પોર્ટસ કાઉન્સીલ ઓફ ધ ડેફની ઓફિસ પરથી મેળવી શકશો. ડાકશેરી બજાર લાઈનમાં આવેલ મારૂતિ ટેઈલર્સ પરથી  ફોર્મ મેળવી શકશો. અને ફોર્મ ભરીને 25-9-2019 સુધીમાં જમા કરાવવાનું રહેશે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat