Billboard ad 1150*250

મોરબીમાં આરએસએસનો સંઘ દર્શન સંગમ કાર્યક્રમ

0 815

ભારતના દરેક લોકોમાં “NATION FIRST CHARACTER MUST”ની ભાવના જાગૃત થાય અને રાષ્ટ્રીય માટે સંગઠિત થઇ સક્રિય બને તે આવશ્યક છે.આ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ ઉદેશને ધ્યાનમાં રાખીને મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા તા.૮ ને રવિવારના રોજસવારે ૮ થી સાંજના ૭ કલાક સાર્થક વિધા મંદિર મોરબી ખાતે સંધ દર્શન સંગમ યોજાશે.આ કાર્યક્રમમાં આશરે ૧૫૦૦ સ્વયંસેવકો હાજર રહેશે.તેમજ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પરિશ્રમ ક્ષેત્ર કાર્યવાહ સુનીલભાઈ મહેતા સ્વયંસેવકોને માર્ગદર્શન આપશે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat