વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આર.આર.સેલએ ૬૦૦૦ વિદેશી દારૂ બોટલ ભરેલ ટ્રક ઝડપ્યો

આર.આર.સેલને હરિયાણાથી ગુજરાતમાં દારૂ-બિયરનો મોટો જથ્થો ઘુસાડવામાં આવનાર હોવાની બાતમીને આધારે મોડી રાત્રીના વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવતા હરિયાણા પાસિંગનો ટ્રક નંબર – એએચ ૪૬ઇ ૮૪૧૬ પસાર થતા ટ્રકની તલાશી લેતા તેમાંથી મસમોટો વિદેશી દારૂ નંગ ૬૦૦૦ કિમત રૂ.૨૪૦૦૦૦૦,બિયર ટીન નંગ ૨૪૯૬ કિમત રૂ. ૨૪૯૬૦૦ તથા ટ્રક કિમત ૧૦૦૦૦૦૦ મોબાઈલ નંગ એક કીમત રૂ.૧૫૦૦ ટ્રકની આર.સી.બુક સહિતના ડોક્યુમેન્ટ સહિત કુલ ૩૬૫૦૭૦૦નો મુદામાલ સાથે એકરાયા રામપત યાદવને જડપી પડ્યો હતો તથા ટ્રકમાં માલ ચડાવનાર સતુને પકડવા પોલીસે ચક્રોગતિમાન માં કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat