Billboard ad 1150*250

રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રવિવારે રોયલ રાસોત્સવનું આયોજન

0 51
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા ગત વર્ષની જેમ આ વરસે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે ભવ્ય ‘રોયલ રાસોત્સવ’ (Dandiya With Dinner) નું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૩-૧૦ રવિવાર ને શરદપૂનમના દિવસે ઉમા પાર્ટી પ્લોટ, શનાળા મોરબી (હ્યુન્ડાઇના શો-રૂમ સામે) ખાતે યોજાનાર આ રાસોત્સવમાં ખલૈયાઓને રમવા માટે લોન વાળું વિશાળ મેદાન, આકર્ષક ઇનામો, લાઇવ ઓરકેસ્ટ્રા તેમજ ડિનરનું આયોજન કરાવામાં આવેલ છે.

આ રાસોત્સવના પાસ માટે 1) પૂજારા ટેલિકોમ 2) ખુશ આઇસક્રીમ પાર્લર 3) સેલ્યુલર વર્લ્ડ 4) યોગી ઇલેક્ટ્રોનિક્સ 5) જે.પી.સેજપાલ એસોસિએટ્સ 6) સાર્થક વિદ્યા મંદિર, 7) શુભ મેચિંગ સેંટર તેમજ 8) ભોજાણી સ્ટોર. ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે આ સુંદર કાર્યક્રમમાં સમસ્ત રઘુવંશી સમાજને બહોળી સંખ્યામાં હાજર રહી યુવા આયોજકોનો ઉત્સાહ વધારવા RR Group દ્વારા અનુરોધ કરાવામાં આવેલ છે. જાહેરાત તથા પાસ માટે સંપર્ક : (1) 90331 92488, (2) 98255 04506 (3) 73835 51525 (4) 97276 99990.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat