Billboard ad 1150*250

રોટરી ડીસ્ટ્રીકટ ગવર્નર રોટરી ક્લબ મોરબીની સત્તાવાર મુલાકાતે પધાર્યા

0 66
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        રોટરી ક્લબ મોરબીની મુલાકાતે રોટરી ડિસ્ટ્રિક્ટ  3060 ના  ગવર્નર  અનિષભાઈ  શાહ  તથા આસી. ગવર્નર  જૈમિનિભાઈ ઠાકર  કલબની સત્તાવાર મુલાકાતે  પધાર્યા હતા જે પ્રસંગે રોટરી પરિવારમાં નવા પાંચ મેમ્બરને શપથ  લેવડાવેલ. પારસભાઈ મહેતા,અશોકભાઈ મહેતા, અર્જુન ભાઈ મિસ્ત્રી,  હુઝેફા લાકડાવાલા, તથા  અદનાન ભારમલ મોરબી રોટરી પરિવારમા સામેલ થયા હતા આ પ્રસંગે મોરબી રોટરી ક્લબના સભ્યો અને આમંત્રિત મહેમાનો  ઉપસ્થિત રહ્યા હતા. 

Post ad 2

 મોરબી રોટરી ક્લબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ ) સ્વાગત કરેલ. સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલાએ વર્ષ દરમિયાન  કરેલ  કામગીરીની માહિતી આપેલ. આભાર દર્શન રવિનભાઈ આશરે  કરેલ અને  કાર્યક્રમનું  સંચાલન રોટેરીયન  પ્રકાશભાઈ દોશીએ કર્યું હતું 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat