

મોરબીના લાલપર ગામે રહેતા અશોકભાઈ વાલજીભાઈ રાઠોડ (ઉ.૪૦)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે કે ઓમી સિરામિકમાં સાંજના સમયે કોઈ અજાણ્યા ઇસમ મોબાઈલ ટાવરની બેટરી કીમત રૂ.૧૧૫૦૦૦ કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયાની ફરિયાદ નોંધવી છે.આ બનાવની નોધ મોરબી તાલુકા પોલીસે કરી વધુ પ-તપાસ હાથ ધરી છે.