મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા રોબો વર્કશોપ યોજાશે

મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આગામી તા.30 થી 2 ઓક્ટોમ્બર દરમિયાંન રોબો વર્કશોપ યોજાશે જેમાં વિદ્યાર્થીઓએ  પોતે બનાવેલા રોબોટ પ્રદર્શિત કરી શકશે. આ વર્કશોપ તદન વિનામૂલ્યે છે. વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થી વાલીઓએ મો.7575810000,7575870000 સંપર્ક કરવો.

Comments
Loading...
WhatsApp chat