


હળવદ તાલુકા ના કડીયાણા થી ખેતરડી ગામ સુધી નો રોડ ઘણા સમયથી બિસ્માર અને જજરીત હાલત મા હોવા થી અને પહોળાઈ ૩ મિટર હોવા થી વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હતી ત્યારે પૂવૅ મંત્રી ના અધાગ પ્રયાસ થી વષૅ ૨૦૧૬ /૨૦૧૭ મા મજુર કરાવેલ ત્યાર બાદ હાલ કામ ચાલુ થતા ચાર ગામના વાહનચાલકો ખેડૂતો ઓને મુશ્કેલી વેઠી રહ્યાં હતાં તેનો અંત આવશે ત્યારે ૨૦ .કિલોમિટર ને ૮૦૦ મિટર લંબાઈ અને ૭ મિટર પહોળાઈ નો સી સી અને ડામર રોડ ૧૧.કરોડ.૬૭. લાખના ખર્ચે નવો બનતા લોકો મા વાહન ચાલકો મા આનંદ છવાયો હતો
હળવદ તાલુકા ના અમુક ગામોમાં રસ્તા કોઝવે પુલ ઘણા સમયથી ખખડધજ અને જર્જરીત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો અને ખેડૂતોઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હતી ત્યારે હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી જયંતિ ભાઈ કવાડીયા ના અઘાગ પ્રયાસ થી વષૅ ૨૦૧૬ /૨૦૧૭ મા ગુજરાત સરકાર મા માગૅ મકાન વિભાગ મા રજુઆત કરતા કેન્દ્રીય ની સેન્ટ્રલ રીઝનલ ફંડ મા રૂપિયા ૧૧.કરોડ.૬૭.લાખ ના ખચૅ કડીયાણા થી ખેતરડી ગામ નો ડામર રોડ મજુંર કરાવેલ હતો
જે સી સી રોડ અને ડામર રોડ મજુંર થતા હળવદ માગે મકાન ની કચેરી મારફતે નવા રોડ ની કામ શરૂ થતા પહેલા રોડ ની પહોળાઈ ૩. ૬૬ ની હતી અત્યારે નવો રોડ ૭. મિટર ની પહોળાઈ અને લંબાઈ ૨૦.કિલોમિટર ૮૦૦ મિટર લંબાઈ નો રોડ નુ કામ ચાલુ થતા વાહન ચાલકો ને અકસ્માત થવા નો ભય થી છુટકારો મળશે અને હળવદ માથક ચુપણી. ખેતરડી. કડીયાણા સહિત ના પાંચ ગામના વાહનચાલકો ખેડૂતો વાહન ચાલકો ની વષો નો પ્રશ્નોન સતાવી રહ્યો હતો આમ કડીયાણા થી ખેતરડી નો ડામર રોડ બનતા હળવદ તાલુકા વાસીઓ ને વાંકાનેર જવુ હોય ત્યારે મોરબી થઈ ને જવુ પડતુ હવે આ રોડ બનતા હળવદ થી ૪૦ કિલોમીટર મા વાંકાનેર ગામે પહોંચી જવા છે અને હાલ હળવદ થી વાંકાનેર મોરબી જવુ પડે અને ૭૫ કિલોમીટર જેટલુ અંતર થાય આમ નવો ડામર રોડ નુ કામ ચાલુ થતા હળવદ તાલુકા વાસી ઓ મા આનંદ છવાયો હતો

