Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારા નજીક રીક્ષા ઓચિંતી પલટી ગઈ, દંપતી ઈજાગ્રસ્ત

ટંકારા નજીક આજે પેટ્રોલપંપ પાસેથી પસાર થતી રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં રીક્ષામાં સવાર દંપતીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીકના પેટ્રોલપંપ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા પલટી મારી જતા રીક્ષામાં સવાર દેવાભાઈ દેવીપૂજક (ઊવ ૪૫) અને તેની પત્ની અરુણાબેન દેવીપૂજક (ઊવ ૩૫) એ બંનેને ઈજા પહોંચી હતી બનાવની જાણ થતા ૧૦૮ ટીમના પાયલોટ સલીમભાઈ અને EMT વલ્લભભાઈ લાઠીયા દોડી ગયા હતા અને ટંકારા પ્રાથમિક સારવાર આપી દંપતીને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ

Comments
Loading...
WhatsApp chat