Billboard ad 1150*250

મોરબીમાં શાળાના શિક્ષકનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        જસમતગઢ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આસી. શિક્ષક ચંદુલાલ પ્રભુલાલ અઘારાનો સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જે પ્રસંગે સીઆરસી કો બાબુલાલ દેલવાડીયા, ચંદુભાઈ, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ધીરુભાઈ જાકાસણીયા, મહામંત્રી રોહિતભાઈ આદ્રોજા, પોલીસ લાઈન કુમાર તાલુકા શાળાના આચાર્યા પુષ્પાબેન સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા 

Post ad 2
Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat