


હળવદમાં શ્રી રામ ગૌ-શાળા દ્વારા ગાય માતાની અનેરી સેવા કરવામાં આવી રહી છે.આપને સૌ જાણીએ છીએ કે ગાય પાણી થી દુર રહે છે જેમાં હળવદની શ્રી રામ ગૌ-શાળાના એક ગૌ-સેવક દ્વારા જાણવા મળ્યું કે હળવદમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદ વચ્ચે એક ગાય પાણીમાં બેથી હતી અને તે ચાલી સકતી ન જેની જાણ શ્રી રામ ગૌ-સેવાના એક ગૌ-ભક્તને થતા તેને તે ગાયને પાણીની વચ્ચે થી સલામત સ્થળે લઇ જઈને સારવાર આપી હતી.