મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા પ્રજાસતક પર્વની ઉજવણી કરવામાં આવી

26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલ માં આયવું હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે.ગર્વ કરો કે તમે એવા દેશમાં રહો છો કે, જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે.મન માં સ્વતંત્રતા અને હૃદય માં વિશ્વાસ,ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમના માર્ગદર્શન હેઠળ મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ શહેર ની ટિમ દ્વારા પ્રજાસત્તાક દિન પર ધ્વજવંદન નો કાર્યક્રમ શિવાજી સર્કલ ,જેઈલ ચોક ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા અને શહેરના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તા બધુંઓ કાર્યક્રમમાં જોડાયા હતા.

 

Comments
Loading...
WhatsApp chat