જર્મનીના બર્લિનમાં ISO TC-189 ની મીટીંગમાં મોરબીના પ્રતિનિધિઓ જોડાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે અને વૈશ્વિક સ્ટાનડર્દ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે હાલ બર્લિનમાં આયોજિત ISO TC-189 ની મીટીંગમાં પણ મોરબી સિરામિક એસોના હોદેદારો સહિતનું પ્રતિનિધિમંડળ જોડાયું છે

સિરામીક ટાઇલ્સના સ્ટાન્ડર્ડ માટે ISO TC-189 ની મીટીગ જર્મનીના બર્લિનમાં યોજવામાં આવી રહી છે અને ત્રણ દિવસ સુધી ચાલનારી આ મીટીંગમાં દુનિયાના ટાઇલ્સ ઉત્પાદકો, ઔધોગીક સંગઠનો તેમજ સ્ટાન્ડર્ડાઇજેસન બોડીના અધિકારીઓ, સલાહકારો સાથે મીટીંગમાં ચર્ચા વિચારણા થશે મીટીંગમાં ટાઇલ્સ કવાલીટી, ટેસ્ટીંગ અને બીજી બાબતો વિષે ચર્ચા કરીને નિર્ણય લેવાશે

આ મીટીંગમાં મોરબી સિરામિક એસોના પ્રમુખ નિલેશ જેતપરીયા, ટેકનીકલ સલાહકાર જેરામભાઇ કાવરએ BIS ના અધિકારીઓ સાથે હાજરી આપી હતી અને ભારતના સિરામીક ઉધોગની બાબતો સ્ટાન્ડર્ડ માટે રાખવામા આવી છે.

Comments
Loading...
WhatsApp chat