મોરબી મહાપ્રભુજી બેઠકમાં શનિવારે અન્નકૂટ દર્શન સહિતના ધાર્મિક મહોત્સવ

શ્રી મહાપ્રભુજી બેઠક મોરબી ખાતે તા. ૧૭ ને શનિવારના રોજ કારતક સુદ ૯ ના રોજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૭ કલાકે જાગ્યાના દર્શન, સવારે ૦૭ : ૩૦ કલાકે મંગળા દર્શન, સવારે ૯ કલાકે ગોવર્ધન પૂજા દર્શન અને સવારે ૧૦ કલાકે રાજભોગ યોજાશે તે ઉપરાંત સાંજે ૪ થી ૬ કલાકે અન્નકૂટ દર્શન અને સવારે ૭ થી ૧૦ કલાક સુધી શ્રી ઝારીજીચરણ સ્પર્શ થશે તેમ બેઠકના મુખ્યાજી અતુલભાઈ ભટ્ટની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat