કોરોનાથી રાહત, મોરબીમાં આજે બે દર્દી સ્વસ્થ થતા એક્ટીવ કેસની સંખ્યા ઘટી

 

મોરબી જીલ્લામાં કોરોનાના નવા કેસો નોંધાતા એક્ટીવ કેસનો આંક ૦૫ થયો હતો જોકે આજે નવો એકપણ કેસ નોંધાયો નથી અને બે દર્દી સ્વસ્થ થતા એક્ટીવ કેસનો આંક ૦૩ થયો છે

આજે મોરબી જીલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી જ્યારે બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા મોરબી જીલ્લામાં આજે બે દર્દી સ્વસ્થ થતા એક્ટીવ કેસનો આંક ઘટીને ૦૩ થયો છે

Comments
Loading...
WhatsApp chat