નવયુગ કરિયર એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની નવી બેચમાં રજીસ્ટ્રેશનનો શુભારંભ

       સરકારી નોકરી મેળવવા ઇચ્છતા મોરબીના યુવાનો માટે સારા સમાચાર છે મોરબીની નવયુગ કરિયર એકેડમીમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેની નવી બેચનો શુભારંભ થઇ રહ્યો છે

નવયુગ કરીયર એકેડેમી દ્વારા તલાટી, ટેટ, ટાટ, બિન સચિવાલય, ક્લાર્ક, પોલીસ, ફોરેસ્ટ, રેલવે જેવા અનેક સરકારી વિભાગ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસની નવી બેચ શરૂ થઈ રહી છે. જેમાં ગુજરાતની નંબર ૧ શિક્ષકોની ટીમ અને બેસ્ટ મટીરીયલ તેમજ ફૂલ ડે લાઈબ્રેરીની સુવિધા આપવામાં આવે છે જેથી યુવાનોએ નામ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે  

તેમજ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ કે જેમને ધોરણ – 12 માં 60 ટકા હોય તેમને આ ક્લાસની કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી. રજીસ્ટ્રેશન માટે મો. 97272 47472 પર સંપર્ક કરવા જણાવ્યું છે  

Comments
Loading...
WhatsApp chat