


(પ્રમોશનલ આર્ટીકલ) : મોરબીના વઘાસિયા ગામ નજીક આવેલ CRUSO ગ્રેનિટો પ્રા. લી. કંપનીમાં ૧૧ જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે.
વિશ્વના બીજા નંબરનો સિરામિક ઉદ્યોગ મોરબી-વાંકાનેર ખાતે વિકાસ પામ્યો છે. ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં જોડાઈને યુવાનો પોતાની કારકિર્દી બનાવી સકે છે.
આવી જ એક તક CRUSO ગ્રેનિટો પ્રા. લી. કંપની લાવી છે. જ્યાં કંપનીને વિવિધ ડીપાર્ટમેન્ટ માટે 11 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
CRUSO ગ્રેનિટો પ્રા. લી. કંપનીમાં નીચે મુજબની વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
# સેલ્સ મેનેજર (ડોમેસ્ટિક) – 5
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : ગુડ કન્વિનસિંગ પાવર અને GVT/PGVT માર્કેટ અનુભવી.
# સેલ્સ કો-ઓર્ડિનેટર (ડોમેસ્ટિક) – 3
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : ગુડ કોમ્યુનિકેશન અને જનરલ કમ્પ્યુટર અનુભવી.
# સેલ્સ કો-ઓર્ડિનેટર (એક્સપોર્ટ) – 1
અનુભવ : 1 વર્ષ
સ્કિલ : ગુડ કોમ્યુનિકેશન અને જનરલ કમ્પ્યુટર અનુભવી અને જનરલ એક્સપોર્ટ અનુભવ.
# બીલિંગ – 1
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : ટેલી પ્રાઈમ સોફ્ટવેર અનુભવ.
# ડીસ્પ્લે મેનેજર – 1
અનુભવ : 2 વર્ષ
સ્કિલ : GVT/PGVT પ્રોડક્ટ નોલેજ.
સિરામિક ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુકો ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મો. નં. 97125 23230 (WhatsApp) પર મોકલવા જણાવવામાં આવ્યું છે.
CRUSO ગ્રેનિટો પ્રા. લી.
27(8-એ ) નેશનલ હાઇવે,
વઘાસિયા, તા. વાંકાનેર.
મો. નં. 97125 23230