મોરબી બજરંગ દળમાં જોડાવવા ઈચ્છુક યુવાનો માટે ભરતી અભિયાન

દેશની અગ્રણી હિન્દુવાદી સંસ્થા બજરંગ દળમાં જોડાવવા ઈચ્છુક યુવાનો માટે ભરતી અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં સભ્યો ઉપરાંત વોર્ડ પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે.

બજરંગ દળ મોરબીના પ્રમુખ કમલભાઈ દવેની યાદી જણાવે છે કે બજરંગ દળમાં વોર્ડ વાઈસ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે તેમજ નવા સભ્યોની ભરતી અભિયાન પણ ચાલી રહ્યું છે જેથી હિન્દુવાદી સંસ્થામાં જોડાવવા ઈચ્છતા યુવાનોએ કમલભાઈ દવે 95956 88888 નો સંપર્ક કરવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat