Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારામાં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓ પરિવારોને રાશન વિતરણ કરાયું

ગુજરાત સરકારના મુખ્યમંત્રી રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા બદલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અને ઉત્સવ હેઠળ ગુજરાતના રેશનકાર્ડ ધરાવતા પરિવારને મુખમાં જ મિત્રોનો પ્રોગ્રામ કરવામાં આવ્યું છે મામલતદારથી શુક્લા ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ ના પતિ પ્રભુભાઈ કામરીયા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ઘોડાસરા આગેવાનોએ કાર્યક્રમની શોભા વધારી હતી તેમજ અલગ અલગ રાસનની વસ્તુ આપતી દુકાનો પર અલગ-અલગ આગેવાનો દ્વારા રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું

જેમાં ટંકારા એકમાં રસિકભાઈ દુબરીયા ના હસ્તે જેમાં સરપંચ શ્રી કાનાભાઈ ત્રિવેદીના હસ્તે અને જીતેન્દ્રભાઈ ખોખાણી ના હસ્તે એમ અલગ અલગ જગ્યાએ આગેવાનો દ્વારા કાર્યક્રમમાં હાજરી આપવા માં આવી હતી જેમાં યુવા ભાજપના હસુભાઈ દુબરીયા તેમજ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ નિલેશભાઈ પટણી અને યુવા આગેવાન ભાવિન સેજપાલ હાજર રહ્યા હતા

આમ જ ટંકારા તાલુકામાં મીતાણા અરવિંદભાઈ દુબરીયા, હરબટીયાળીમાં ગણેશભાઈના નમેરા, ખીજડીયામાં રૂપસિંહ ઝાલા, નેકનામમાં અલ્પેશભાઈ દલસાણીયા વગેરે આગેવાનોએ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમમાં હાજરી આપી સલાયામાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ ચંદ્રકાંત ભાઈ ઢેઢીઆગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા

Comments
Loading...
WhatsApp chat