પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપના સંગાથે આજે ઉમિયાનગરમાં રાસ ગરબાની રમઝટ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

રાસ ગરબાની રમઝટ માણવા જાહેર જનતાને નિમંત્રણ

        પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુઓના પુનવર્સન અને રોજગારી માટેની તકો ઉભી થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે અને પ્રજ્ઞાચક્ષુઓ સ્વમાનભેર જીવી સકે તે માટે સંસ્થા કાર્યરત છે જેથી લુઈબ્રેલ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપની રચના કરવામાં આવી છે જે ગ્રુપના સંગાથે આજે ઉમિયાનગર ગામે રાસ ગરબા મહોત્સવ યોજાશે

        લુઈબ્રેલ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપના સંગાથે આજે ઉમિયાનગર ગામે રસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે તા. ૦૫ ને શનિવારે રાત્રીના ભવ્ય રાસ ગરબા યોજાશે જે રાસ ગરબાની રમઝટ માણવા અને પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહન આપવા જાહેર જનતાએ પધારવા સંસ્થાના અગ્રણી હાતિમભાઈએ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat