


યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુંતીઓ ગાંધીનગર દ્વારા આયોજિત તથા જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી,મોરબી દ્વારા સંચાલિત જીલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધા ચાલુ માસમાં યોજવામાં આવનાર છે.મોરબી વિસ્તારમાં વસવાટ કરતા અને ૧૫ થી ૩૫ સુધીની ઉમરના સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓ/સંસ્થાએ જીલ્લા રમત-ગમત અધિકારીની કચરી,હંટર ટ્રેનીંગ કોલેજ છાત્રાલય.શક્તિ ચોક,ગેસ્ટ હાઉસ રોડ મોરબી ખાતેથી નિયત અરજીપત્રક અને કચરી સમય દરમિયાન મેળવી તા.૧૮ સુધીમાં મોકલી આપવા જીલ્લા રમત-ગમત અધિકારીની કચરી મોરબીની યાદીમાં જણાવ્યું છે.