



મોરબી રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા રણજીતસિંહ કાસેલાનો આજે જન્મદિવસ છે ત્યારે રેલ્વે પોલીસના અધિકારીઓ અને સાથી કર્મચારીઓ સહિતના તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે
સુરેન્દ્રનગર જીલ્લાના મુડી તાલુકાના ટીકર ગામના વતની રણજીતસિંહ કાસેલાનો જન્મ તા.૧૯-૧૦-૧૯૮૨ ના રોજ થયો હોય જેને આજે ૩૬ વર્ષ પૂર્ણ કરીને ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે સુરેન્દ્રનગર રેલ્વે પોલીસમાં ફરજ બજાવી છેલ્લા ત્રણ વર્ષથી તેઓ મોરબી રેલ્વે પોલીસમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે
આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમના પરિવાર- મિત્રો અને સ્નેહીઓ તેમજ મોરબી ન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે



