પ્રાઇવેટ સ્કુલ સંચાલક મંડળના પ્રમુખ રમેશ ભાગીયાનું અવસાન થતા ટંકારાની ખાનગી સ્કુલોએ બંધ પાળ્યું

ટંકારાની નામાંકિત સરદાર પટેલ સ્કુલના સંચાલક રમેશભાઈ ભાગિયાનુ દુખદ અવશાન થતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે ટંકારાની ખાનગી શાળા સરદાર પટેલ વિધાલય, ઓમ વિધાલય, ન્યૂ વિઝન, નવજ્યોત વિધાલય, લાઈફ લિકંસ વિધાલય, આર્ય વિધાલય સહિતની શાળાઓમાં આજ રોજ રજા જાહેર કરી છે તથા વિદ્યાર્થી સંગઠન દ્વારા શ્રધ્ધાંજલી માટે વુક્ષોવાવી કાયમી યાદગીરી રાખવા આયોજન કર્યું છે.
રમેશભાઈ ભાગિયા ટંકારા મા મોટુ મિત્ર વર્તુળ ધરાવતા હતા અને તેમની ઓચીંતિ વિદાય થી શહેર આખુ શોક મગ્ન બન્યું છે શિક્ષણ સાથે સામાજીક સેવા સાથે સંકળાયેલા હોવાથી તેમની અંતિમ યાત્રામા હજારો લોકો જોડાયા.તેમજ રમેશભાઈ ભાગિયાનું અવસાન થતા શિક્ષણ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાય ગઈ હતી.

 

Comments
Loading...
WhatsApp chat