સીતારામ પ્રભાતફેરી મંડળ દ્વારા રામધુન, એકત્ર ફાળો પાંજરાપોળને અર્પણ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લામાં મેઘરાજા હજુ મન મુકીને વરસ્યા નથી જેથી ખેડૂતો સહીત સૌ કોઈ ચિંતિત છે અને મેઘરાજાને મનાવવા રામધુન યોજાય રહી છે જેમાં અવની રોડ સીતારામ પ્રભાતફેરી મંડળ દ્વારા રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું

        સીતારામ પ્રભાત ફેરી મંડળ દ્વારા મેઘરાજાને રિઝવવા રામધુન યોજવામાં આવી હતી જે રામધુન દ્વારા ફાળો પણ એકત્ર કરવામાં આવ્યો હતો અને ૫૦ હજારથી વધુની રકમ એકત્ર થઇ હતી જે રકમ મકનસર પાંજરાપોળને અર્પણ કરવામાં આવી છે  

Comments
Loading...
WhatsApp chat