Billboard ad 1150*250 Billboard ad 1150*250

રામાનંદી સાધુ કુબાવત વનમાળીદાસ મોહનદાસજીના ધર્મપત્ની લીલાવંતીબેન વનમાળીદાસજીની દુઃખદ અવસાન

મોરબી ધુનડા (સ.) રામાનંદી સાધુ કુબાવત વનમાળીદાસ મોહનદાસજી (અંબાલાવાળા)નાં ધર્મપત્ની લીલાવંતીબેન વનમાળીદાસ (ઉ.વ.૭૨) તે નિમાવત મુકુંદરાય તથા પન્નાલાલભાઈ (નેસડા રામપર)નાં બહેન અને રોહિતભાઈ,રવીન્દ્રભાઈ,જયશ્રીબેનનાં માતુશ્રી તેમજ ચંદુભાઈ રામાવત (શિવશંકર ભેળવાળા)ના સાસુનું તા.૩૦ને બુધવારના રોજ અવશાન થયેલ છે.જેમનું બેસણું તા.૨-૯-૨૦૧૭ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૦ રામગઢ કોયલી અને સાંજે ૪ થી ૬ ધુનડા (સજનપર)ગામે રાખેલ છે.

 

Comments
Loading...
WhatsApp chat