



મોરબી : વેજલપર હાલ મોરબી નિવાસી રાઠોડ રમાબા બહાદુરસિંહ (ઉ.વ.૭૮) તે બટુકસિંહ રાઠોડ, ભરતસિંહ રાઠોડ અને હરપાલસિંહ રાઠોડના માતૃશ્રી તેમજ નરવીરસિંહ, વિજયસિંહ અને શક્તિરાજસિંહના દાદીમાનું તા. ૦૮-૧૧-૧૮ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સદગતનું બેસણું તા. ૧૦-૧૧-૨૦૧૮ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન વર્ધમાનનગર બ્લોક નં ૦૫, સમાકાંઠે મોરબી-૨ મુકામે રાખેલ છે



