


સરવડ ગામે વરસડા પરીવાર દ્વારા આયોજીત આઇશ્રી પીઠડાય ગૌસેવા રામામંડળ પીઠડ નું સરવડ ગામે રામામંડળનું આયોજન કરવામાં આવેલ જેમાં સરવડ ગામના સરપંચ,ઉપસરપંચ અને સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ રામાંમંડળમાં મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી .કિશોરભાઈ પી. ચીખલીયાએ ખાસ હાજરી આપી હતી.અને સુંદર આયોજનને બિરદાવ્યું હતું.

