મોરબી બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકે રાજુભાઈ ત્રિવેદીની વરણી

પ્રમુખ ઉપરાંત અન્ય હોદેદારોની કરાઈ વરણી

મોરબીના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટની મીટીંગ યોજાઈ હતી જેમાં આગામી બે વર્ષ માટે નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે

જેમાં સર્વાનુમતે પ્રમુખપદે રાજુભાઈ એમ ત્રિવેદીની વરણી કરવામાં આવી છે જયારે મહામંત્રી તરીકે મધુસુદનભાઈ ઠાકર, ઉપપ્રમુખ તરીકે નિમેશચંદ્ર સંતાણી અને નિશીથભાઈ લહેરૂ તેમજ સહમંત્રી તરીકે સૂર્યકાંતભાઈ ઠાકર અને ખજાનચી તરીકે હરીશભાઈ દવેની વરણી કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat