રાજપૂત કરણી સેના મોરબીના શહેર ઉપપ્રમુખ ભગીરથસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ

મોરબી રાજપૂત કરણી સેનાના શહેર ઉપપ્રમુખ ભગીરથસિંહ વાઘેલાનો આજે જન્મદિવસ છે ત્યારે રાજપૂત કરણી સેનાના અગ્રણીઓ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે

રાજપૂત કરણી સેનાના મોરબી શહેર ઉપપ્રમુખ ભગીરથસિંહ વાઘેલા (બગથળા) નો આજે જન્મદિવસ છે રાજપૂત કરણી સેના સંગઠનમાં જોડાઈને તેઓ વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી બની રહયા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે રાજપૂત સમાજ અગ્રણીઓ, કરણી સેનાના હોદેદારો અને સાથી કાર્યકરો તેમજ મોરબી ન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે તેમના મોબાઈલ 70965 44444 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat