Billboard ad 1150*250

રાજકોટ : કૌશલ્યાબેન નિર્મલદાસ મોટવાણીનું દુખદ અવસાન, ટેલીફોનીક બેસણું

0 102

રાજકોટ : કૌશલ્યાબેન નિર્મલદાસ મોટવાણી તે સ્વ. નિર્મલદાસ ગ્યાનચંદ મોટવાણીના પત્ની તેમજ વિજય, કિશોર અને સંતોષના માતા તા ૧૫-૦૪-૨૦૨૧ ને ગુરુવારના રોજ પ્રભુચરણ પામેલ છે સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૮-૦૪-૨૦૨૧ ને રવિવારના રોજ સાંજે ૫ થી ૭ કલાકે રાખેલ છે

Vijay bhai-8000039080
Kishor bhai-9904196683
Santosh bhai-8000694284

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat