Billboard ad 1150*250

રાજકોટ –મોરબી હાઈવે પર આવેલી ફેકટરીમાં આગ લાગી

0 1,031

મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે પર આવેલ એશિયન ફલેક્સિપેક નામના પ્લાસ્ટિકના પાઉચ પ્રિન્ટિંગ યુનિટમાં રાત્રીના લગભગ ૮ વાગે આગ લાગી હતી.આગને કારણે ફેક્ટરીની મશીનરીને નુકશાન થયું હતું ઘટનાની જાણ થતા મોરબી ફાયર ટીમ ત્યાં પોહચી હતી અને કલર શોપ વિભાગમાં જ્યાં આગ લાગી હતી લગભગ ૨ કલાકની જેહમત બાદ આગ પર કાબુ આવી ગયો હતો સદનસીબે કોઈ જાનહાની ન હતી પણ આગ ક્યાં કારણોસર લાગી તે સતાવાર હજુ જાણવા મળ્યું નથી

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat