Billboard ad 1150*250

રાજકોટ : સિંધી સમાજના ખેલૈયાઓ માટે મેગા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન

0 65
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

રાજકોટ:આગામી 10 દિવસમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.  ત્યારે સિંધી સમાજ રાજકોટ આયોજીત મેગા નવરાત્રી મહોત્સવ રાસલીલા આગામી 29 તારીખથી શરૂ થઈ રહ્યો છે. આ ગરબા ફક્ત સિંધી સમાજનાં ખૈલેયાઓમાં માટે યોજાઈ રહ્યાં છે. આ ગરબા રાજકોટનાં જીમખાના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મેગા નવરાત્રી મહોત્સવ રાસલીલાના પાસ મેળવવા માટે મારૂતી સિલેક્શનની ઉપરથી મેળવી શકાશે. પાસ મેળવવા માટે તમે બીપીનભાઈને 8128881688 નંબર પર અને શ્યામભાઈને 7048466696 નંબર પર સંપર્ક કરી શકો છો.

આ રાસ ગરબા મહોત્સવમાં 80000 વોલ્ટ લાઈન એરે સાઉન્ડ સિસ્ટમ, પોપ્યુલર સિંગર, લાખેણા ઈનામો, બાઈન્સર સિક્યુરીટી જેન્ટસ અને લેડીસ, સંપુર્ણ સામાજીક પારિવારીક માહોલ અને સીસીટીવી કેમેરાથી સજ્જ વિશાળ ગ્રાઉન્ડ છે. આ ગરબમાં મહોત્સવમાં ભાગ લેવા માટેની પાસની વાત કરવામાં આવે તો જેન્ટસ માટે 800, લેડિસ માટે 500 અને કીડસ માટે 500 રૂપિયા રાખવામાં આવ્યાં છે.

આ વાઈબ્રેન્ટ મેગા નવરાત્રી મહોત્સવ પાસ સાથે રાજકોટનાં નામાંકીત ગરબા ક્લાસીસમાં નવરાત્રી સુધી રાસ ગરબાની તાલીમ ફ્રી આપવામાં આવશે. તો તમે આજે જ આ પાસ બુક કરાવો અને આ ઓફરનો લાભ લો. પાસ અને જાહેરાત માટે જય પારવાણીને 7600481580 નંબર પર સંપર્ક કરી શકો છો.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat