Billboard ad 1150*250 Billboard ad 1150*250

રાજકોટ – મોરબી હાઇવે પર કાર અગનગોળો બની

મોરબી રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાય છે જેમાં કારમાં આગ ભાભુકાવાના બનાવો પણ બનતા રહે છે જેમાં ગૌરીદળ નજીક એક કારમાં અચાનક આગ લાગી હતી.

મોરબી – રાજકોટ હાઇવે પર ગૌરીદળ નજીક એક કારમાં અચાનક આગ લાગતા જોત જોતામાં આ કાર અગનગોળો બની ખાખ થઈ ગઈ હતી, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.તો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો

Comments
Loading...
WhatsApp chat