મોરબીમાં સાયકલની અવનવી રેંજ સાથે રાજેશ સાયકલની શરૂઆત

 

મોરબીની જનતા માટે અધતન સાઈકલ શો-રૂમ હવે મોરબીમાં ખુલી ગયો છે.જેમાં બેબી વોકરથી લઈને અવનવી રેન્જની સાઈકલ મોરબીવાસીઓને મળી રહેશે.

મોરબીના રવાપર રોડ વસંત પ્લોટ ૧૦ માં  સાઈકલનો અધતન શો-રૂમ રાજેશ સાઈકલ ખુલી ગયો છે.જેમાં મોરબીવાસીઓને બેબી વોકર, ટ્રાઈસિકલ, ગેરવાળી સાઇકલ, બેટરી સ્કુટર,કાર, હીચકા, ખુરશી તથા બાળકો માટે અવનવી રેંજીની અનેક સાઈકલ ઉપલબ્ધ છે.

રાજેશ સાઈકલ શો-રૂમના સંચાલક કલ્પેશભાઈ ગાંધી અને સમીરભાઈ ગાંધીએ મોરબી ન્યુઝ સાથે વાત-ચિત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૩૦ વર્ષથી અમે આ બીઝનેસ સાથે સંકળાયેલા અનેસાથે સાથે અમે ઓટો એડવાઈઝર સાથે પણ સંકળાયેલા છીએ.તેમજ અમારી એક જ પોલીસ રહી છે “ વ્યાજબી ભાવ, ગ્રાહકોનો મહતમ સંતોષ”.અંતે કલ્પેશભાઈ અને સમીરભાઈએ મોરબીવાસીઓને રાજેશ સાયકલની એચૂક મુલાકાત લેવા જણાવ્યું હતું.

 

 

Comments
Loading...
WhatsApp chat