રાજપર ગામે ભેંસ તળાવના કાદવમાં ફસાઈ, ગ્રામજનોએ રેસ્ક્યુ કરી બચાવી

 

રાજપર કુંતાસી ગામના તળાવના કાદવમાં આજે એક ભેંસ ફસાઈ હોય જેને પગલે ગ્રામજનો એકત્ર થઈ મહા મહેનતે ભેંસને બહાર કાઢી બચાવી હતી.

રાજપર(કું) ગામના તળાવના કાદવમા ભેંસ ફસાય જતા લાંબા સમય નીકળી નાં સકતા બેહોશ થઈ હતી અને ગ્રામજનોને ભેંસ ફસાયનું માલૂમ પડતા ગ્રામજનો દ્રારા તુરંત દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરી બચાવી લેવાઈ હતી રાજપર (કું) ગામના તળાવના કાદવમા ભેંસ ફસાય જતા લાંબા સમય નીકળી નાં સકતા બેહોસ બની હતી

તો કાદવમાં ફસાયેલ ભેંસને બહાર કાઢી ગ્રામજનોએ જીવદયા પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને મુશ્કેલી માં મુકાયેલા અબોલ જીવને બચાવી લીધો હતો


 

Comments
Loading...
WhatsApp chat