Billboard ad 1150*250 Billboard ad 1150*250

નાના દહીસરા નિવાસી રાજાભાઈ નથુભાઈ મકવાણાનું અવસાન

માળિયા (મી.) : મૂળ નાના દહીસરા નિવાસી હિંદુ (વણકર) રાજાભાઈ નથુભાઈ મકવાણા (ઉ.વ.૭૦) તે મણીબેન મકવાણાના પતિ તેમજ મનુભાઈ મકવાણાના પિતા તથા સ્વ. નથુભાઈ બેચરભાઈ મકવાણા અને જીવીબેન નથુભાઈ મકવાણાના પુત્ર અને હીરાભાઈ મકવાણાના મોટાભાઈ તથા નાના દહીસરા નિવાસી તુલસીભાઈ હીરાભાઈ મકવાણાના મોટા બાપુનું તા. ૧૨ ને શુક્રવારના રોજ કૈલાશવાસ થયો છે સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા. ૧૬ ને મંગળવારે બપોરના સમયે મુ. આંબેડકર નગર સોસાયટી, નાના દહીંસરા ખાતે રાખેલ છે

Comments
Loading...
WhatsApp chat