Billboard ad 1150*250

વરસાદી અસર : મોરબીમાં મકાનનો ઉપરનો ભાગ ધરાશાયી

0 563
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં અવિરત મેધ મહેર જોવા મળી રહી છે ત્યારે મોરબી શહેરમાં રાત્રીના ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે શહેરના મુખ્યમાર્ગો પર પાણી ભરાયા છે જેથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.રાત્રીના ધોધમાર વરસાદને પગલે મોરબીના વાવડી રોડ પર આવેલ ગણેશનગરમાં રહેતા અને કડિયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ કાનજીભાઈ મોરીચવાણનું બે માળના ઘરમાં ઉપરનો ભાગ ધરાશાહી થયો હતો જો કે જગદીશભાઈનો પરિવાર નીચેના માળે સુતો હોવાથી સદનશીબે કોઈને ઈજા થઇ ન હતી. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat