Billboard ad 1150*250

વરસાદી અસર : લજાઈ ગામે આયોજિત નાટક મૌકુફ રખાયું

0 119
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ટંકારા તાલુકાના લજાઇ ગામે તા.૦૧-૧૦-૨૦૧૯ ને મંગળવાર રોજ નિરાઘાર અંઘ અપંગ ગાયોના લાભાર્થે લજાઇ ગૌશાળા દ્વારા આયોજીત મહાન ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હાલમાં પડી રહેલા વરસાદના કારણે આ નાટકનો પ્રોગ્રામ મોફુક રાખવામાં આવ્યો છે. અને ફરીથી નાટકના આયોજન અંગેની તારીખ જાહેર કરવામાં આવશે તેવું આયોજકોની યાદીમાં જણાવાયું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat