Billboard ad 1150*250

વરસાદી અસર : મોરબીની કેટલીક શાળામાં રજા જાહેર

0 229
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં વરસાદી માહોલ જામ્યો છે મોરબીમાં ૩ ઇંચ જેટલો બે દિવસમાં વરસાદ વરસી ચુક્યો છે ત્યારે મોરબીમાં હાલ પણ વરસાદ યથાવત રહ્યો છે અને શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા છે જેથી અનેક વાહનચાલકો મુશકેલી ભોગવી રહ્યા છે તો મોરબી જીલ્લામાં વરસાદી માહોલના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પણ ખાનગી સ્કુલ સંચાલકો અને સરકારી શાળા આચાર્યોને પરિસ્થિતિ મુજબ રજા જાહેર કરવા સુચના આપી દીધી છે ત્યારે મોરબીની કેટલીક ખાનગી શાળામાં સવારની પાળી અને બપોરની પાળીમાં રજા જાહેર કરી દેવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat