


આખરે લાંબા ઇન્તજાર બાદ મેઘરાજાએ મોરબીમાં મહેર વરસાવી છે આજે સવારે ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થતા મોરબીવાસીઓમાં આનંદ છવાયો હતો
મોરબીમાં કાળઝાળ ગરમી અને આકરા તાપથી પરેશાન મોરબીવાસીઓને રવિવારે રાહત મળી હતી સવારે મેઘરાજાની સવારી આવી પહોંચતા મોરબીવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠયા હતા અને મેઘરાજાના આગમનને વધાવ્યું હતું

