બિહારમાંથી ઘરેથી ભાગેલા તરુણનું રેલ્વે પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

મળતી વિગત મુજબ આજે સવારે લગભગ ૮:૨૦ વાગે મોરબી રેલ્વે સ્ટેશન પર એક શકાસ્પદ હાલતમાં કે તરુણ બેઠો હતો જેની ત્યારે રેલ્વે પોલીસના સ્ટાફના રણજીતસિંહ ,રાજેશ કુમાર તેની પૂછતાછ કરતા તે તરુણ પોતનું વતન બિહારનું શિવરી ગામનો છે અને તેનો ભાઈ મોરબી સિરામિકમાં નોકરી કરે છે તેને મળવા આવ્યો છે પણ તેની પાસે જે મોબાઈલ નમ્બર લખેલી ચીઠી હતી તે ગુમ થઇ ગઈ છે અને તેનો ભાઈ કઈ ફેકટરીમાં છે વધારે આ તરુણ ને કઈ ખબર હતી નહી રેલ્વે પોલીસ તેને પોલીસ ચોકી લઇ ગઈ જ્યાં ત્યાં રેલ્વે પોલીસના અધિકારી પવન કુમાર સિંહ તેની પૂછતાછ કરતા તેણે પોતનું નામ પ્રેમકુમાર સનઓફ મનોજકુમાર કહ્યું હતું અને તેનો ભાઈ જે મોરબી નોકરી કરે છે તેનું નામ ચંદકિશોર પાસે આવ્યો છું અને તરુણ એ પણ વધુમાં કહ્યું હતું કે તેના પિતા તેને કોઈ બાબતે ઠપકો આપ્યો હતો એટલે લગભગ ૧૬ તારીખે તે મોરબી આવા માટે ઘરેથી નીકળી ગયો હતો કોઈને કીધા વગર પેહલા સુરત પોહ્ચ્યો અને ત્યારે બાદ ત્યાં કોકને મોરબી જાવનું કેહતા તેને મોરબીની ટ્રેનમાં બેસાડી દીધો હતો પછી તરુણે તેના ભાઈ નો નમ્બર આપતા તેનો સમ્પર્ક કરી તેના ભાઈ છે તે વાત પાકી કરી ને રેલ્વે પોલીસ સ્ટાફે એક તરુણ તેના પરિવાર સાથે મુલાકત કરાવી હતી તરુણના પરિવાર તેમેજ અન્ય લોકોએ રેલ્વે પોલીસની કામગીરી વખાણી હતી

Comments
Loading...
WhatsApp chat