Billboard ad 1150*250 Billboard ad 1150*250

રેલ્વે મુસાફરો માન્ય ટીકીટ સાથે રાત્રી કર્ફ્યું માં પણ રેલ્વે સ્ટેશન પર જઈ શકશે  

રાત્રિ કર્ફ્યુ દરમિયાન સ્ટેશન પર જવાની છૂટ છે

 

રાજ્યમાં કોરોનાના વધતા કેસોને પગલે ગુજરાત સરકાર દ્વારા વિવિધ શહેરોમાં રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે ત્યારે રાત્રી કર્ફ્યું દરમિયાન પણ રેલ્વે મુસાફરો માન્ય ટીકીટ સાથે રેલ્વે સ્ટેશન પર જઈ શકશે

 

હાલ કોરોના કેસો વધતા ગુજરાત સરકારે રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું લગાવ્યો છે જે નાઈટ કર્ફ્યું દરમિયાન માન્ય ટીકીટ ધરાવતા રેલ્વે મુસાફરોને સ્ટેશન પર જવાની છૂટ છે તેમ રેલ્વે તંત્રએ જણાવ્યું હ્ચે રેલ્વે તંત્ર મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા અને મુસાફરી દરમીયાન વારંવાર સાબુ અથવા હેન્ડ વોશથી હાથ ધોવા અને કોવીડ ૧૯ ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat