Billboard ad 1150*250

સમૂહગાન સ્પર્ધામાં નવયુગ સંકુલની ટીમની રાજ્યકક્ષાએ પ્રાંત પસંદગી

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સમૂહ ગાન સ્પર્ધા સોમનાથ ખાતે યોજવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યની કુલ ૨૭ tજીલ્લાની ટીમોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં નવયુગ સંકુલનું સમૂહગીત “મનુષ્ય તું બડા મહાન હે” ગીત રજુ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા અને સૌના દિલ જીત્યા હતા તેમજ ટીમ રાજ્યકક્ષાએ પ્રાંત પસંદગી પામેલ છે વિદ્યાર્થીઓને સફળતા બદલ સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat