મોરબી જીલ્લાના નવ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે પ્રમોશન

મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા બિન હથિયારધારી નવ હેડ કોન્સ્ટેબલોને એએસઆઈ તરીકે તરીકેના પ્રમોશન આપવામાં આવ્યું છે.

મોરબી પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા નવ હેડ કોન્સ. ને એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.જેમાં પ્રદીપકુમાર નથુભાઈ ગોહિલ, ભાનુભાઈ પરબતભાઈ ડાંગર, મણીલાલ રામજીભાઇ ગામેતી, મામદભાઇ માકલેટભાઇ સીદી, અશોકભાઈ પિતામ્બરભાઈ દેત્રોજા, રાવતભાઇ આપાભાઇ લોખીલ, વશરામભાઇ દેવાયતભાઇ મેતા, વિનોદકુમાર દેશાભાઇ વિરડા અને એમ.પી. જોશીને એ.એસ.આઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat