Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં ૫ મહિલા સહીત ૧૨ પોલીસ કર્મીની બઢતી

0 466

મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરે ૧ હથિયારી અને ૧૧ બિનહથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે બઢતી આપવામાં આવી છે.જેમાં ટંકારના વિનુભાઈ સોલંકી,મોરબી એ ડિવિઝનના જયેંદ્રસિંહ જાડેજા,પોલીસ હેડકવાટર્સના વિનયકાન્ત સદાતીયા,વાંકાનેર સિટીના પ્રવિણસિંહ ઝાલા,બી ડીવીઝનના માવાભાઈ ધ્રાંગા,એ ડિવિઝનના ચંદુલાલ વાઘેલા,ગોરધનભાઈ રાઠોડ,મોરબી તાલુકાના દીપસિંહ જાડેજા,માળીયાના આદમભાઈ ઠેબા,ટંકારના હીરાભાઈ ચાવડા,હળવદના મહમદ સલીમ દરજાદક અને વાંકાનેર તાલુકાના ધર્મેન્દ્રસિંહ જાડેજાને બઢતી આપવામાં આવી છે.ઉપરાંત પાર્વતીબેન બાબરીયા,રેખાબેન બારૈયા,અલ્પાબેન ડામોર,ફૂલીબેન તરાર અને આશાબેન મકવાણાને કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat