Billboard ad 1150*250

મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળનો ઇનામ વિતરણ સમારોહ

0 38
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી ઔદીચ્ય વિદ્યોતેજક મંડળનો ઇનામ વિતરણ સમારોહ તા. ૦૮ ને મંગળવારના રોજ સાંજે ૫ કલાકે શ્રી ઔદીચ્ય બ્રાહ્મણ વાડી, વાંકાનેર દરવાજા પાસે રાખેલ છે જેથી તમામ સભ્યો સહ પરિવાર સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહે તેમ સંસ્થા પ્રમુખ જગદીશચંદ્ર એસ ભટ્ટ તથા મહામંત્રી હિમાંશુ એસ વ્યાસની યાદીમાં જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat