Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમા ઠાકોર મહીલા ની પ્રામાણીકતા

મોરબીમા ગઇ કાલે નરેશ ભાઇ પોપટ (લોહાણા) ના દસ્તાવેજ સહીતના દસ્તાવેજો ની ફાઇલ ખોવાયેલ હતી. તેઓ એ લોહાણા અગ્રણી નિર્મિત કક્કડ નો સંપર્ક કરતા તેણે સોસીયલ મીડીયા ના મેસેજ વાઈરલ કરવામાં આવ્યો હતો.આ દસ્તાવેજો ની ફાઈલ ની થેલી લીલા બેન રમેશ ભાઇ આડગામા ( કોળી- ઠાકોર) રહે. કંડલા બાયપાસ આનંદ નગર ને મળેલ. તેઓને સોસીયલ મીડીયા દ્રારા નરેશ ભાઇ ના નંબર વાળો મેસેજ મળેલ. તેઓએ સામેથી નરેશ ભાઇ નો સંપર્ક કરી થેલી પરત કરેલ છે. લીલા બેન ની પ્રામાણીકતા બદલ નરેશ ભાઇ તથા જલારામ મંદીર ના આગેવાનો એ આભાર વ્યક્ત કયોઁ હતો.

Comments
Loading...
WhatsApp chat