



મોરબી બાર એસોના પ્રમુખ જીતુભા જાડેજાનો આજે જન્મદિવસ છે ત્યારે બાર એસોના સભ્યો અને વકીલો તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહયા છે
મોરબી બાર એસોના પ્રમુખ તરીકે જીતુભા જાડેજા વકીલ મંડળના વિવિધ પ્રશ્નોને વાચા આપવાનું સતત કાર્ય કરી રહ્યા છે તે ઉપરાંત તેમની રાહબરી હેઠળ વકીલ મંડળ દ્વારા રમત ગમત સ્પર્ધાઓ અને વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે બાર એસોના વકીલો, સ્ટાફ મિત્રો તેમજ તેનો પરિવાર અને સ્નેહીઓ, મોરબીન્યુઝની ટીમે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે



