Billboard ad 1150*250

ગ્રામ પંચાયતમાં રાખેલ વી.સી.ઈને પગાર આપવા કલેકટરને રજૂઆત

0 95
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

સુલતાનપુર ગ્રામ પંચાયતે કરી રજૂઆત

        રાજ્યમાં ગ્રામ પંચાયત કચેરીમાં વી.સી.ઈ ને રાખવામાં આવ્યા હોય જેને યોગ્ય પગાર મળે અને તેઓ પરિવારનું ગુજરાન ચલાવી સકે તે માટે પગાર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે

        માળિયાના સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચે જીલ્લા કલેકટરને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ગ્રામ પંચાયત કચેરીમાં વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યુર રાખવામાં આવ્યા છે બધા કામો ઓનલાઈન થતા હોય છે જેથી વીસીઈની જરૂરીયાત રહે છે ત્યારે વીસીઈ પર્રીવારનો ખર્ચ કાઢી સકે અને મોંઘવારી પ્રમાણે પગાર આપવામાં આવે તેવી માંગ કરી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat